AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

કોરોનાના (corona) દૈનિક કેસોમાં આજે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે (Indian) પહોંચી જવા પામ્યું છે . ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ દિવસેને દિવસે સ્થિતિ વધુ બેકાબુ બની રહી છે. તેવા સમયે સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે (Government) આજે મોડી સાંજે ધોરણ- 1થી 9 તમામ શાળાઓ (school closed) બંધ કરવાનો નિર્ણય કર્યો છે.સરકાર દ્વારા આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમામ શાળાઓ બંધ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM vijay rupani) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Amdavad News

Amdavad Radios