AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદના સાયન્સસિટી ખાતે રુ.269 કરોડના ખર્ચે બનાવાયેલી એક્વાટિક ગેલરી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અને સમુદ્રી જીવપ્રેમીઓ માટે નવું નજરાણું રહેશે. આશરે 15 હજાર ચો.મી.ના ક્ષેત્રફળમાં બનેલી આ એક્વાટિક ગેલરીમાં તાજું પાણી, ખારું પાણી અને દરિયાઈ પાણી ધરાવતી 68 મોટી ટેંક છે. આ ટેંકો શાર્ક, ઝેબ્રા શાર્ક અને ગ્રે રીફ શાર્ક ઉપરાંત પેંગ્વિન જેવી હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતી 188 જેટલી વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિનું નવું આવાસ બની છે.

Amdavad News

Amdavad Radios