AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન પાસે SBI બેકના ATMમાં ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કરનાર બે સગા ભાઈઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે તેઓની પાસેથી ગેસકટર અને બાટલો કબ્જે કર્યો છે. ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે દાણીલીમડા પાસે ATMમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરનાર બંને આરોપીઓ ઉભા છે જેના આધારે પોલીસે દરોડો પાડી બંનેને ઝડપી લીધા હતા.

Amdavad News

Amdavad Radios