14 Sep 2023
આજના સમયમાં કામમાં વ્યસ્ત રહેવા અને ફાસ્ટ ફૂડના વધતા જતા ચલણને કારણે પૌષ્ટિક ખોરાક ખાવાની ટેવ બધાને લગભગ ભુલાઈ જ ગઈ છે. આપણે જે ખાઈએ છીએ એનાથી શરીરને જરૂરી પોષણ મળતું નથી, જેનું રિઝલ્ટ આવે છે અનેક રોગો. આજે આપણે જાણીશું કે કેવી રીતે ઘરમાં રહેલી વસ્તુઓથી ન્યૂટ્રિશનથી ભરપૂર ડિશ બનાવી શકીએ છીએ. આવો ગ્રાફિક પરથી સમજીએ કે શરીરને સ્વસ્થ રાખવા માટે કયાં- કયાં પોષણની જરૂર પડે છે. ....Cont