આયુષ્યમાન યોજનાનો ત્રીજો ફેઝ (આયુષ્માન 3.0) 17 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. ત્રીજા ફેઝમાં કાર્ડ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. આ વખતે તમે તમારી જાતે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને આયુષ્યમાન કાર્ડ બનાવી શકશો. આ વખતે સેલ્ફ-રજીસ્ટ્રેશનમાં લાભાર્થીઓ પાસે ચકાસણી માટે OTP, આઇરિસ અને ફિંગરપ્રિન્ટ અને ફેસ આધારિત વેરિફિકેશન ઓપ્શન હશે. સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકાશે. આ માટે લોકોએ તેમના મોબાઈલ ફોનમાં આયુષ્યમાન કાર્ડ એપનો ઉપયોગ કરવો પડશે. ....Cont


Gujarat News
18 Sep 2023