letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:37 AM
Thursday, December 13
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

મોરબીમાં પાલિકા દ્વારા ગઇકાલે પાણીપુરી બનાવતા રેકડી ચાલકો પર તવાઈ બોલાવી 30થી વધુ સ્થળે ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમા બે સ્થળે હલકી ગુણવત્તાવાળું તેલ મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ એક સ્થળે ચેકિંગ દરમિયાન પાણીપુરી બનાવવાના સ્થળે ડબ્બામાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો.