letstalk-city.com
cloudy
4:10 AM
Sunday, August 19
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

આજે ‘નેશનલ હેન્ડલુમ ડે’ ના અવસરે હાથસાળ ક્ષેત્રે કામ કરનારા સૌ કારીગર-કસબીઓને શુભેચ્છા પાઠવું છું. હેન્ડલુમ કર્મીઓના કૌશલ્ય અને સરકાર દ્વારા અપાતા પ્રોત્સાહનને લીધે ભારતનો આ સમૃદ્ધ કલાવારસો દુનિયાભરનું ધ્યાન આકર્ષિત કરી શક્યો છે. #Nationalhamdloomday