letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:09 AM
Sunday, November 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની CID ક્રાઈમે અટકાયત બાદ ધરપકડ કરી હતી. સીઆઈડીના એડિશનિલ ડીજીપી તોમરે જણાવ્યું હતું કે, સંજીવ ભટ્ટને અરેસ્ટ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોના માટે સંજીવ ભટ્ટે આવું કર્યું એ હું કહી શકું અત્યારે. તમામ સંકળાયેલા લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. પોલીસે કંઈ કહી શકે નહીં.