letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:36 PM
Saturday, July 20
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે ગાંધીનગરમાં ફોર્મર યુ.એન. સેક્રેટરી જનરલ બાન કી મૂન (Ban Ki-moon) અને નોર્વેના પૂર્વ પ્રધાનમંત્રી સુ ગ્રો ર્હેલેમ બ્રુન્ટલેન્ડ (Gro Harlem Brundtland)એ સૌજ્ન્ય મુલાકાત લીધી હતી.આ બેય મહેમાનોએ હાલ ધ એલ્ડર્સ ગૃપ જે નેલ્સન મન્ડેલાએ ૧૧ વર્ષ પહેલાં સ્થાપેલું છે.  તેના ઉપક્રમે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ તથા સ્વાસ્થ્ય ક્ષેત્રે રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની પ્રવૃત્તિઓથી પરિચિત થવા ગુજરાત આવ્યા છે.