letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:51 PM
Tuesday, December 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

બાળકીઓ સાથે દુષ્કર્મ મામલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર આ મુદ્દે આજે મંત્રી મંડળની બેઠક યોજી દુષ્કર્મીને કડકમાં કડક સજા તથા દુષ્કર્મનો ભોગ બનનાર બાળકી તથા મહિલાઓને વળતર આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.આ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં બાળકીઓ - મહિલાઓ સાથે થતા દુષ્કર્મ પ્રત્યે રાજ્ય સરકાર અત્યંત સંવેદશીલ છે. આવું માનવતા વિહોણું કામ કરનાર વ્યક્તિઓ સામે કડક હાથે કામગીરી કરી ફાંસીની સજા અપાવવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.