letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:53 PM
Tuesday, December 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

વરસાદની આશા છોડી દીધા બાદ મોડે મોડે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વાદળછાયુ અને ગરમીને જોતા લોકોને વરસાદના એંધાણ જોવા મળ્યા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તો અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. ઉપરાંત મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. બીજી તરફ સુરતના નાનપુરા અને અઠવા વિસ્તારમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.