letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:44 PM
Thursday, October 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

સાબરકાંઠાના ઢુંઢરમાં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ ઠેરઠેર પરપ્રાંતિયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે હુમલાની ઘટનાને સાંખી લેવામાં નહીં આવે. આવું કૃત્ય કરનારને કડક હાથે ડામી દેવામાં આવશે. રાજ્યમાં કેટલીક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલા કરવામાં આવ્યા છે. મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હુમલાના બનાવ બન્યા છે.