letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:52 PM
Tuesday, December 18
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ગીરમાં વિવિધ બિમારીથી ૨૩ સિંહોના મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે જુનાગઢ જિલ્લાના બિલખામાં પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે, ગીર અને આસપાસના વસ્તારમાં વસતા સિંહમાં બિમારી અંગે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોની મદદથી સર્વેક્ષણ અને સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે તેમા તમામ રીપોર્ટ નેગેટીવ હોવાથી ચિંતાનો કોઇ વિષય નથી.ભવિષ્યમાં સિંહમાં બિમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રકીયા થાય તે માટે તમામ સ્તરનું વ્યવસ્થાપન ગોઠવાઇ રહ્યું છે. ગુજરાતમાં સિંહ સલામત છે અને તેનું સ્થળાંતર નહીં થાય.