letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:35 PM
Friday, November 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

વર્લ્ડ વેલ્થ રિપોર્ટ મુજબ સૌથી સમૃદ્ધ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે. અહેવાલ મુજબ ગુજરાત પાસે 56 લાખ કરોડ રૂપિયાનું ધન છે. આ આંકડો ચોક્કસપણે એક અંદાજ છે. ચોક્કસ આંકડો આનાથી અનેકગણો વધારે હોય શકે છે. વિશ્વના 19 દેશ જેટલો GDP માત્ર ગુજરાત ધરાવે છે. રાજ્યના જીડીપીમાં ફાર્માસ્યુટિકલ સેક્ટર ઉપરાંત સુરતના ડાયમંડ સેક્ટરનો મોટો ફાળો છે. વર્ષે 5 લાખ કરોડનું ટર્ન ઓવર ધરાવતો સુરતનો હીરા ઉદ્યોગ વર્ષે 2 લાખ કરોડના હીરા એક્સપોર્ટ કરે છે. બાર્કલેના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં 58 લોકો પાસે 2 લાખ 54 હજાર 400 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં ગૌતમ અદાણી સૌથી વધુ 71,200 કરોડ ધરાવે છે. જ્યારે ઝાયડસ કેડિલા જૂથના પંકજ પટેલ 32,100 કરોડ ધરાવે છે. કુલ કરોડપતિઓના 84 ટકા અમદાવાદમાં રહે છે.