letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:37 PM
Friday, November 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

દિવાળીનાં તહેવારમાં લોકો ફટાકડા ફોડીને લાખો રૂપિયાનો ધુમાડો કરી નાંખતા હોય છે. પરંતુ વેરાવળનાં બાદલપરા ગામમાં પ્રદુષણ ન થાય તે માટે વર્ષોથી ફટાકડા ફુટતા નથી અને માત્ર દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરાય છે. વેરાવળ પંથકનાં બાદલપરા ગામમાં આશરે 5 હજારની વસ્તી છે અને આ ગામને આદર્શ ગામનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેમજ ભારત આઝાદ થયું ત્યારથી આજદિન સુધી આ ગામમાં ચૂંટણી પણ થઇ નથી. ગ્રા.પં.નું સંચાલન પણ મહિલાઓ જ કરે છે.આ ઉપરાંત આ ગામમાં દિવાળીનાં પર્વમાં છેલ્લા 4 વર્ષથી ફટાકડા ફોડવામાં આવતા નથી. કારણકે ફટાકડાથી પ્રદુષણ ફેલાઇ છે. જે અટકાવવા માટે સમસ્ત ગ્રામજનોએ આ નિર્ણય લીધો હતો. દિવાળીનાં દિવસે માત્ર ઘેર-ઘેર દીવા જ પ્રગટાવવામાં આવે છે.