letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:39 AM
Saturday, December 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

મીઠાઇની દુકાનો, કેક-બેકરી, ઠંઠા પીણા, ફૂડ ચેઇન, ફાસ્ટફૂડ રેસ્ટોરાં અને ટેક અવે પર ગ્રાહકોને જીએસટી 12થી 18 ટકા ચૂકવવા પડતા હતા. ઉત્તરાખંડ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીના ચુકાદા બાદ હવે માત્ર 5 ટકા આપવાનો રહેશે. જેના કારણે ગ્રાહકોને બિલમાં મોટો ફાયોદો થશે. આમ હવે ગ્રાહકને રૂ. 500ના બીલ પર 12 ટકા લેખે રૂ. 60 જીએસટી લેવામાં આવતું હતું, જે હવે 5 ટકા થતા રૂ. 25 જીએસટી લાગશે. ઉત્તરાખંડ એડવાન્સ રૂલિંગ અોથોરિટીએ ચુકાદો આપતા જણાવ્યું કે, મીઠાઇની દુકાનો, ફૂડ ચેઇન, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં કરવામાં આવતા વેચાણ સાથે રેસ્ટોરન્ટ સર્વિસ પૂરી પાડવામાં આવે તો તેના પર જીએસટી લાગુ પડશે.