letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:43 AM
Sunday, February 24
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

તાજિયા ગેંગના કુખ્યાત સાગરીત રાધનપુર પાસેના કુંતાસરી ગામે રહેતા ડાયા ઉકા માજીરાણાને શનિવારે એલસીબી પોલીસની ટીમે છાપો મારી દબોચી લીધો છે તેના ઘરની બાજુની ઓરડીમાંથી પોલીસે પિસ્તોલ રિવોલ્વર તમંચા બંદૂકો મળી કુલ 15 શસ્ત્રો અને કારતૂસો તેમજ સેલ્ફ લોડીંગ રાયફલના કારતુસ તેમજ હથિયાર બનાવવાના સાધનો ઉપરાંત રૂ.12.97 લાખ રોકડા અને પરપ્રાંતિય દારૂના જથ્થો મળી કુલ રૂ 15.38 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે.