letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:04 PM
Sunday, May 26
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જેના અનુસાર ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં એકસાથે તમામ 26 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણીની મત ગણતરી 23 મેના રોજ કરવામાં આવશે. એટલે કે, ગુજરાતમાં હવે આજની તારીખથી 45 દિવસ મતદાન યોજાશે. તેની સાથે જ રાજ્ય વિધાનસભામાં ખાલી થયેલી બે બેઠક ઊંઝા અને તાલાલાની પેટા ચૂંટણી યોજવાની પણ ચૂંટણી પંચે જાહેરાત કરી છે. જોકે, તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જવાહર ચાવડા અને પરસોત્તમ સાપરિયાની બેઠકોની ચૂંટણીની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ નથી.