letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:12 AM
Wednesday, April 24
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

  ડાંગ દરબારડાંગની અસ્મિતાનો પડઘો એટલે ડાંગ દરબાર. હોળીના તહેવારની સાથે પાંચ દિવસીય મેળો યોજવામાં આવે છે. ડાંગ જિલ્લાના આહવામાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. દરબારનું નામ પડે એટલે રાજા મહારાજાઓનું નામ યાદ આવે. અને ડાંગ દરબારમાં ભારતીય બંધારણ અનુસાર રાજવીઓને સલિયાણું પણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ડાંગ દરબાર દરમિયાન રાજવીઓને સલિયાણું આપવામાં આવે છે.તસવીર સૌજન્યઃ યૂટ્યૂબ