letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:31 AM
Wednesday, October 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ITIને પ્રતિ લાઇસન્સ દીઠ રૂપિયા 100 મળશે 11 ઓક્ટોબરે ITI આચાર્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું ITIએ ઇન્સ્ટ્રક્ટર, આચાર્યનો પગાર ચૂકવવાનો રહેશે રાજ્ય સરકારે નક્કી કર્યુ છે કે, હવેથી લર્નિંગ લાઇસન્સની કામગીરી ITI ખાતે કરવાની રહેશે. ITI ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી શરૂ થશે. લર્નિંગ લાઇસન્સ કામગીરી હવે RTO ખાતે બંધ કરવામાં આવી છે. ITIને પ્રતિ લાઇસન્સ દીઠ રૂપિયા 100 મળશે. 11 ઓક્ટોબરે ITI આચાર્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.