letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:57 AM
Wednesday, December 11
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ગુજરાત રાજ્યમાં યોજાયેલી 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો બાદ રાજ્ય સરકાર અને ભાજપ (BJP) સફાળું જાગ્યું છે. રાજ્ય સરકારને 6 બેઠકોની પેટાચૂંટણીમાં પડેલા ફટકા બાદ રાજ્યની રાજકીય સ્થિતિ 2019 ની લોકસભા ચૂંટણી કરતા અલગ હોવાની ખબર રાજ્ય સરકારને પડી છે. જે રીતે 3 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો તેણે રાજ્ય સરકારની નીતિઓ અને સ્થાનિક સંગઠન પર સવાલો ઉભા કર્યા છે. તેવા સંજોગોમાં આ પરિણામો બાદ રાજ્ય સરકારે પ્રજાલક્ષી કામોને લઇને ઝડપ વધારી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી (Vijay Rupani)એ અચાનક પ્રજાલક્ષી મુદ્દાઓ પર નિર્ણય લેવામાં ઝડપ બતાવી છે અને મોટાભાગની જાહેરાતો તેમણે પોતે જ કરી છે.