ગુજરાતની જાણે માઠી દશા બેઠી હોય તેવી રીતે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓની તો માઠી દશા બેઠી છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાઓમાંથી બહાર આવ્યા બાદ હવે ભૂકંપના આંચકાઓ પણ આવી રહ્યા છે. ગીર સોમના જિલ્લામાં ભુકંપનાં બે આંચકાઓ આવ્યા હતા. ગીર પંથકમાં રાત્રે 09.55 કલાકે છેલ્લો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઝટકો એટલો તિવ્ર હતો અને રાતનો સમય હોવાથી લોકો ભૂકંપનો આંચકો અનુભવીને બહાર દોડી આવ્યા હતા.


Gujarat News
03 Dec 2019
Gujarat News
-
Elixir Foundation organizes International Heritage Camp at Rani Ki Vav, Patan
Elixir Foundation organized International Heritage Camp at Rani Ki Vav, Patan. The camp was held at…
-
Bharuch youth dies in road accident in South Africa
Bharuch youth dies in road accident in South Africa. Via ConnectGujarat
-
Axio raises Rs 47 crore from RNT Capital and others
Axio Biosolutions, a medtech company that specialises in wound care, has raised $7.4 million (about …
-
A unique opportunity to build career in politics - ILG-MSU Vadodara offers Diploma in Political Leadership & Governance
Opportunity to build your career in politics Institute of Leadership & Governance offers Diploma in …