letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:57 AM
Wednesday, July 8
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

લીલીયા ખારાપાટ વિસ્તારના શેત્રુજી નદી તેમજ આસપાસના ગામોમા 40થી વધુ સાવજો વસવાટ કરી રહ્યાં છે. ઉનાળા દરમિયાન તો અહી વનવિભાગ દ્વારા સિંહોને પીવાના પાણી માટે કૃત્રિમ પાણીના પોઇન્ટ ઉભા કરવામા આવે છે. જો કે હાલ મેઘમહેર થતા શેત્રુજી નદીમા પુર આવતા અહીના સાવજોને લીલા લહેર થઇ ગયા છે. વરસાદ બાદ પટમાં ખિલેલી હરીયાળીને સાવજો મનભરીને માણી માણી રહ્યા છે.