દશેરાના દિવસે ગુજરાતીઓ કરોડો રૂપિયાના ફાફડાં ઝાપટી જાય છે. આ ફાફડાં સૌરાષ્ટ્રમાં સવારનો નાસ્તો ગણાય છે. પરંતુ હવે તો ગુજરાતમાં ઠેક ઠેકાણે ગરમાગરમ ફાફડાં લોકો આરોગવા લાગ્યા છે. આ ફાફડાં બનાવવા અંગે અનેક આક્ષેપો લોકો દ્વારા થતાં આવ્યા છે. ત્યારે GICના સ્ટાર્ટઅપકર્તા વિદ્યાર્થીઓએ ફાફડાં ઉત્પાદન માટેનું મશીન બનાવ્યું છે. આ મશીનના કારણે હવે લોકો ઈચ્છે તો ઘરે પણ બનાવી શકશે. GTU


Gujarat News
01 Oct 2020