06 Jan 2021
તમે એ ભૂલી ગયા છો કે તમારા આધાર કાર્ડમાં (Aadhaar Card)કયો નંબર એડ કરાવેલો છે? તમે ફક્ત 2 મિનિટમાં પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિશે માહિતી મેળવી શકો છો. આજકાલ બધા કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવામાં તમને એ ખબર હોવી જરૂરી છે કે તમે આધાર કાર્ડમાં કયો નંબર રજિસ્ટર્ડ કરાવ્યો છે. આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિશે જણાવી રહ્યા છીએ.