letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:03 PM
Monday, October 22
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

પવનની દિશા બદલાઇને શરૂ થયેલાં પશ્ચિમ પવનોને કારણે ઉત્તરનાં ગરમ પવનોનું જોર ઘટતાં અમદાવાદ સહિત રાજયમાં ગરમી ઘટી છે. જો કે, આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. અમદાવાદમાં વહેલી સવારથી ગરમી-બફારાનું પ્રમાણ નોંધાયું હતું. પરંતુ, બપોર પછી શરૂ થયેલાં પવનોને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન શુક્રવારે કરતાં દોઢ ડિગ્રી ઘટીને 42.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે સવારથી બપોર સુધી શહેરમાં ભારે ગરમીનો અનુભવ થયો હતો.