letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:38 AM
Wednesday, February 11
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટની શાન સમા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાન લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે રાઈડ્સના RCC ફાઉન્ડેશનને લઈને મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રાઈડ્સની માર્ગદર્શિકામાં જો જરૂર ન હોય તો RCC ફાઉન્ડેશનનો હઠાગ્રહ ન રાખવાની તાકીદ કરી છે. આ સાથે હંગામી લાઈસન્સ મંજૂર કરવાની મુદ્દતમાં પણ ઘટાડો કર્યો છે. હંગામી લાયસન્સની મુદ્દત 60 ના બદલે 30 દિવસ કરવામાં આવી છે. મેળાની SOP માં આ ફેરફાર કરવામાં આવતા રાઈડ્સ સંચાલકો અને રાજકોટ તંત્રના અધિકારીઓ વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલી મડાગાંઠ ઉકેલાઈ છે. .......

Rajkot News

Rajkot Radios