letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:54 AM
Thursday, October 18
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી. ભાજપના કાર્યકર્તા રમેશભાઇ તાળાનું જિલ્લા પંચાયતની બહાર મોત નીપજ્યું છે.આજે રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઘણી તોફાની બની હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખેંચતાણ થતા પંચાયત પરિસરમાં અફરાતફરી મચી ગઇ હતી. જે બાદ ભાજપના સમર્થનમાં આવેલા કાર્યકર્તા રમેશભાઇ તાળાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. ત્યાં તેમનું મોત નીપજ્યું છે.

Rajkot News

Rajkot Radios