letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:56 PM
Saturday, October 20
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સરકાર તરફથી રાજ્યમાં નવરાત્રી દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શહેર એવા રાજકોટથી જ મિનિ વેકેશનનો વિરોધ થવાની શરૂઆત થઈ છે.રાજકોટની આશરે 400 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ આ બાબતે પોતાનો વિરોધ નોંધાવીને આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત કરવાનો નિર્ણય કર્યો છે.

Rajkot News

Rajkot Radios