letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:55 PM
Saturday, October 20
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. સોનારાએ બે દિવસ પહેલા ડિમોલિશન દરમિયાન ગાળો ભાંડનાર ભાજપના અગ્રણી દિનેશ કારીયાને કાયદાનું ભાન કરાવ્યું હતું. જેને લઇને મંગળવારે રાજ્યના પોલીસ વડા દ્વારા પીઆઇની આઇબીમાં બદલીનો હુકમ કર્યો હતો. બદલી રોકવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આહિર સમાજના મોટી સંખ્યામાં લોકોએ મવડી પાસે દેવાયત બોદરની પ્રતિમા પાસે બેઠક યોજી હતી. જેમાં 24 કલાકમાં બદલી રોકવા સીપીને અલ્ટિમેટમ આપતી રજૂઆત કરી છે. તેમજ દિનેશ કારીયાએ ફરી દુકાન પાસે ઓટલો કરી લેતા મ્યુ. કમિશનરને પણ ઓટલો તોડવા રજૂઆત કરવામાં આવી છે.

Rajkot News

Rajkot Radios