letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:30 AM
Sunday, November 18
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

પવિત્ર શ્રાવણમાસના મહાપર્વ અવસરે બિલેશ્વર ગૌસેવા સુરક્ષા ટ્રસ્ટ આયોજિત આખો શ્રાવણમાસ દરમિયાન આ જગ્યાએ પાર્થિવ શિવલિંગ એટલે કે માટીના શિવલિંગનું પૂજન કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણમાસમાં ભાવિકો શિવભક્તિમાં લીન થયા છે ત્યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી લોહંગના વિસામાની જગ્યાએ એક-બે નહીં પણ 11 હજાર માટીના બનાવેલા નાના શિવલિંગમાંથી એક શિંવલિંગ બનાવવામાં આવ્યું છે. જેની પૂજા-અર્ચના કરવાથી આરોગ્યની સાથે સંતાનપ્રાપ્તિનું મહત્વ છે. ગામે ગામથી આ અમૂલ્ય અવસરનો લહાવો લેવા મોટી સંખ્યામાં ભાવિકો અહીં આવે છે.

Rajkot News

Rajkot Radios