letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:47 PM
Tuesday, September 25
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રેસકોર્સ મેદાનમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાતા સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત ભાતીગળ લોકમેળો સવારે 10 વાગ્યે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે કેટલાક લોકો જ્ઞાતિવાદથી સમાજને તોડી રહ્યા છે. એક તરફ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વરસાદથી લોકમેળામાં પાણીના ખાબોચીયા ભરતા ગારો-કીચડના દ્રશ્યો સર્જાયા હતા. પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકમેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.  

Rajkot News

Rajkot Radios