letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:59 AM
Sunday, November 18
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ભગવાન શિવ ને રીઝવવા અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અર્થે રાજકોટ નેશનલ હાઇવે બિલિયાળા ગામ પાસે આવેલ લોહંગધામ આશ્રમ ખાતે બીલેશ્વેર ગૌસેવા સુરક્ષા ટ્રસ્ટ આયોજિત આખા શ્રાવણ માસ દરમ્યાન પાર્થિવ શિવલિંગ એટલે કે માટીના શિવલિંગ નું પૂજન કરવા માં આવે છે. મંદિર ના મહંત રામબાલકદાસ બાપુના જણાવ્યા અનુસાર પવિત્ર શ્રવણ માસ માં ભાવિકો શિવ ભક્તિ માં લીન થયા છે ત્યારે અત્રે ની અતિ પવિત્ર ભૂમિ લોહંગધામ આશ્રમ ખાતે પાર્થરેશ્વેર મહાદેવના 11000 શિવલિંગ સ્થાપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

Rajkot News

Rajkot Radios