letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:51 AM
Sunday, November 18
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ગુજરાતમાં પ્રથમવાર રાજકોટમાં 11 હજાર જૈન લોકો સામૂહિક પ્રતિક્રમણ કરશે. સામૂહિક પ્રતિક્રમણ દ્વારા ઐક્યતાનો નવો ઇતિહાસ સર્જાશે. 75 સતીજીઓના સાંનિધ્યમાં 13 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાશે. 11 હજાર જૈન લોકો સામૂહિક પ્રતિક્રમણ કરશે જેનો વર્લ્ડ રેકોર્ડ થાય તેવી સંભાવના છે. વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવવા અત્યારથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

Rajkot News

Rajkot Radios