letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:46 PM
Tuesday, September 25
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામમાં વાડીમાં આવેલા મંદિરના પૂજારીને છરી બતાવી માર મારી ખાટલા સાથે બાંધી ચાર શખ્સોએ મંદિરમાંથી સોના-ચાંદીનો મુગટ અને રોકડ રકમ સહિત કુલ રૂ. 55500ની લૂંટ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. લૂંટારા 25થી 30 સુધીની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. આ અંગેની ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Rajkot News

Rajkot Radios