letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:06 AM
Sunday, December 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સૌરાષ્ટ્રમાં ઘણાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘવારાજાએ એન્ટ્રી મારી છે. બે ત્રણ દિવસથી અસહ્ય તડકા સાથે બફારાનું પ્રમાણ જોવા મળતું હતું. અચાનક જ બપોર બાદ વાતાવરણાં પલ્ટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. રાજકોટના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે.

Rajkot News

Rajkot Radios