letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:03 AM
Sunday, December 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ધોરાજીના જામકંડોરણારોડ પર સફરા નદીના પુલ પાસે નરંસગ મદિરના રૂમમાથી વૃધ્ધ મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી છે. બનાવની જાણ પોલીસને થતાં ધટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરીને મૂતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવ અગે મૃતકના કુટુંબીજનોએ પોલીસને જણાવ્યુ હતું કે સવારે મંદિરમાં લાલદાસ બાપુ નહી જોવા નહી મળતાં સંબધીઓએ તપાસ કરતાં બંધ રૂમમાં લાલદાસ બાપ ગુરૂ ગંગારામ બાપુનો લોહીલૂહાણ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો.

Rajkot News

Rajkot Radios