letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:32 AM
Thursday, October 18
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજ્યમાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટ શહેરમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. પોલીસે આ કેસમાં બે આરોપીની અટકાયત કરી છે, જ્યારે એકની શોધખોળ કરવામાં આવી રહી છે.મળતી માહિતા પ્રમાણે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકે એક ગેંગરેપની ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ભક્તિનગર પોલીસે સુરેશ પરમાર અને સમીર ખલીફા નામના બે આરોપીની ધરપકડ કરી છે. બનાવમાં ફરાર રહેલા અફઝલ નામના એક યુવકની પોલીસ શોધખોળ કરી રહી છે.

Rajkot News

Rajkot Radios