letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:04 AM
Sunday, December 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

કુલદીપ યાદવ (5 વિકેટ) અને રવિન્દ્ર જાડેજા (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે રાજકોટમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ વેસ્ટ ઇન્ડીઝ સામે ઇનિંગ્સ અને 272 રનથી વિજય મેળવ્યો હતો. ભારતના 9 વિકેટે 649 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 48 ઓવરમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પછી ફોલોઓન બાદ વેસ્ટ ઇન્ડીઝ બીજા દાવમાં 50.5 ઓવરમાં 196 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતનો ઇનિંગ્સ અને રનના મામલે સૌથી મોટો વિજય છે.આ પહેલા આ વર્ષે જૂનમાં ભારતે અફઘાનિસ્તાન સામે ઇનિંગ્સ અને 262 ને વિજય મેળવ્યો હતો.આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી અને અંતિમ ટેસ્ટ 12 ઓક્ટોબરથી હૈદરાબાદમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝે ત્રીજા દિવસે 14 વિકેટ ગુમાવી હતી.

Rajkot News

Rajkot Radios