letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:07 AM
Sunday, December 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ધો.3 થી 8ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે જે મુજબ આગામી 24 ઓક્ટોબરથી ધો.3 થી 8ની પરીક્ષાઓ શરૂ થશે અને 1 નવેમ્બરના રોજ પરીક્ષા પૂર્ણ થશે. આ પરીક્ષા માટેના પ્રશ્નપત્રો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા નિર્માણ કરવામાં આવશે અને જીસીઇઆરટી તરફથી પ્રકાશિત કરવામાં આવતા જીવન શિક્ષણના સપ્ટેમ્બર-2018ના અંકમાં ધો.3 થી 8ના વિષયોની બ્લૂ પ્રિન્ટ આપવામાં આવેલી છે આ બ્લૂ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રોનું નિર્માણ કરવાનું રહેશે, તેમજ પ્રશ્નપત્રોનું પ્રિન્ટિંગ પ્રતિ વર્ષ જિલ્લાકક્ષાએ જ કરવા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આદેશ કરાયો છે.

Rajkot News

Rajkot Radios