letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:03 AM
Sunday, December 16
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

આજથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના થશે અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠશે. પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડશે. આજે પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડ્યાં હતા.

Rajkot News

Rajkot Radios