letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:26 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

શહેરના મોરબી રોડ પરના બેડી નજીક આવેલા હડમતિયા ગામમાં નવદુર્ગા ગરબી મંડળમાં અવનવા રાસ રમવામા આવે છે. આ ગરબીમાં મોગલ છેડતા કાળો નાગ,બુલેટ રાસ,જીપ રાસ વગેરેની રમઝટ બોલાવવામાં આવે છે. તેમાં પણ બુલેટ રાસ પર સૌ કોઈ ઓવારી જાય છે. જેમાં ગરબીના મંડપમાં યુવાનો બુલેટ ચલાવે છે અને બાળાઓ બુલેટ પાછળ બેસી ઉભા રહી રાસ રમે છે. આ રાસ જોવા માટે લોકોની ભીડ જામે છે.

Rajkot News

Rajkot Radios