letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:28 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધને લઈને પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. દેશભરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને થયેલી એક અરજી પર સુનાવણી બાદ જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આ અંગેનો ચુકાદો 28મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય. કોર્ટે કહ્યું છે કે સુરક્ષિત હોય એવા ફટાકડાનું નિર્માણ અને વેચાણ ચાલુ રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ મૂકી છે.

Rajkot News

Rajkot Radios