letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:07 PM
Saturday, January 19
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

તાજેતરમાં મુંબઇમાં કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)નું પ્લેસમેન્ટ થયું છે. જેમાં મૂળ રાજકોટના દિવ્યાંગ એવા જસ્મિન કુબાવતને ઓએનજીસીમાં રૂ. 18 લાખનું પેકેજ મળ્યું હતું. જસ્મિનના પિતા રાજકોટમાં કરિયાણાની દુકાન ચલાવે છે જ્યારે માતા ગૃહિણી છે. આ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. 6થી 8.50 લાખના પેકેજ મળ્યા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટ્સ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે. જેમાં જૂન-2018માં પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને જોબ ઓફર આપવા માટે 6 કંપનીઓ આવી છે.

Rajkot News

Rajkot Radios