letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:35 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ભારત દેશમાં 831 લોકો 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવે છે. જેમાં રાજકોટના 5 લોકો છે. આ પાંચ લોકોમાં બાલાજી ગ્રૂપના ચંદુભાઈ વિરાણી, ભીખુભાઈ વિરાણી, કનુભાઇ વિરાણી,પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રવીણભાઈ-અરવિંદભાઈ પટેલ અને કૃનાલ ઈન્ફ્રાસ્ટ્રકચરના અરવિંદભાઈ દોમડિયાનો સમાવેશ થાય છે.શુક્રવારે બાર્સલેસ હુસેન ઈન્ડિયા રિચેસ્ટ પીપલ લોકોની યાદી બહાર પાડી હતી. જેમાં ગુજરાતના 58 લોકો છે.ગુજરાતના 58 લોકો અબજોપતિ છે. જેમની સંપત્તિ 1000 કરોડથી વધુની મિલકતો ધરાવે છે તમામની કુલ સંપત્તિ 2.52.300 કરોડ થવા જાય છે. આ અબજોપતિઓમાં અમદાવાદના 49 છે. જ્યારે રાજકોટના 5 સુરતના 3 અને વડોદરાના 1 ધનવાનનું નામ છે. આમ રાજકોટ હરહંમેશની જેમ અન્ય બાબતોની જેમ ધનવાનોની યાદીમાં નામ મેદાન મારી ગયું છે.

Rajkot News

Rajkot Radios