letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:22 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નકલી નોટ છાપતા કૌભાંડો અવારનવાર ખુલે છે. ત્યારે આજે રાજકોટ નજીક સરધાર ગામ પાસે નકલી નોટ છાપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરતા 200ની 83 અને 500ની 4 નકલી નોટ સાથે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.

Rajkot News

Rajkot Radios