letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:27 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

ધનતેરસ એ ખરીદી માટે વણજોયું મુહૂર્ત છે. આજના દિવસે વાસણથી માંડીને જમીન-મકાન,સોના-ચાંદી અને વાહનોની ધૂમ ખરીદી થશે.સવારથી લઈને રાત સુધી બજારમાં ભારે ભીડ રહેશે.આજે એક જ દિવસમાં રાજકોટના લોકો 500 કરોડના જમીન મકાન, સોના-ચાંદીના દાગીના, વાહનોની ખરીદી કરશે. દરેક બજારમાં ખરીદી નીકળતા વેપારીઓ પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. આજના દિવસે જમીન-મકાનના સોદા સૌથી વધુ થવાની ધારણા બિલ્ડરો સેવી રહ્યા છે, જ્યારે આજે વાહનની ડિલિવરી મળે તે માટે લોકોએ એક મહિના પહેલા એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે, તેમાં પણ ફોર વ્હિલર કરતા ટુ વ્હિલરની ખરીદી વધુ થશે, તો સોના-ચાંદીની નાની ખરીદી કરીને પણ લોકો આજનું શુભ મુહૂર્ત સાચવી લેશે. આમ આજે સવારે 10 થી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 500 કરોડનો વેપાર થશે.

Rajkot News

Rajkot Radios