letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:19 AM
Wednesday, November 14
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

રાજકોટમાં ખળભળાટ મચાવી દે તેવો હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે તેના પુત્રની એસિડ પીવડાની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે. તો જેના પર આક્ષેપ  લગાવવામાં આવ્યો છે તેના પરિવાર તરફથી પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ તાલુકાના જીયાણા ગામ ખાતે જયેશ રામાણી નામના યુવકની એસિડ પીવડાવી હત્યા નિપજાવવામાં આવી છે. આ હત્યા કિશોર રામાણી નામના વ્યક્તિએ કરી હોવાનો કિશોરના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. વેપારીની હત્યાનો બનાવ બનતા તેમજ જેના પર હત્યાનો આક્ષેપ છે તે યુવક પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાથી પોલીસ હોસ્પિટલ ખાતે સુરક્ષા વધારે ચુસ્ત કરી દીધી છે. મૃતક જયેશ રામાણીની લખેલી નોટ પણ મળી આપી છે જેમાં લખવામાં આવ્યું છે કે કિશોર રામાણીએ મને એસિડ પીવડાવ્યું છે. સુસાઇડ નોટમાં અંતે રૂ. 26 લાખ એમ લખવામાં આવ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Rajkot News

Rajkot Radios