letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:41 AM
Saturday, December 15
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

જૂનાગઢમાં લીલી પરિક્રમાને લઇને રાજકોટ એસટી વિભાગે 118 બસ જૂનાગઢ રવાના કરી છે. જેમાં 10 હજાર યાત્રિકોનો સમાવેશ થાય છે. પરંતુ હજી રાજકોટ એસટી બસસ્ટેશનમાં યાત્રાળુઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે. એસટીમાં ટ્રાફિક હજુ યથાવત છે. એસટીને લીલી પરિક્રમાં ફળી હોય તેમ બે દિવસમાં 5 લાખની આવક થઈ છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા લીલી પરિક્રમામાં જનારા યાત્રાળુઓ માટે અલગ જ સ્ટેન્ડ બનાવ્યું છે.

Rajkot News

Rajkot Radios