letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
12:32 AM
Thursday, January 17
RAJKOT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Rajkot News

* રાજકોટ નજીક ખંઢેરી પાસે એઈમ્સ માટે જમીન ફાળવવામાં આવશે. રૂ. 1250 કરોડના ખર્ચે 4 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે.  * હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવવામાં આવી છે. આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે.  * એઈમ્સને લીધે સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે.  * એઈમ્સના કારણે હાર્ટ ડિસિઝ, કેન્સર, ન્યુરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર હવે રાજકોટમાં ઉપલબ્ધ બનશે.  * મેડિકલ ટુરિઝમને વેગ મળશે. આથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં રિઅલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ક્ષેત્રમાં તેજી આવશે.  * રોજગારીની નવી તકો ઊભી થશે.

Rajkot News

Rajkot Radios